tag:blogger.com,1999:blog-7225219488604409572.post1062405376572441973..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૮મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-39276388191012694532012-02-03T12:55:32.665+05:302012-02-03T12:55:32.665+05:30tamari aa aakhi yatra kerala janar ne ek guide na ...tamari aa aakhi yatra kerala janar ne ek guide na rup ma help kari shake aevi chhe.....
and pic really excellentAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-27193098046701912532012-01-03T18:53:27.593+05:302012-01-03T18:53:27.593+05:30ઠેકડીનું જ નહીં પણ સમગ્ર કેરાલાનું સૌથી મોટું આકર્...ઠેકડીનું જ નહીં પણ સમગ્ર કેરાલાનું સૌથી મોટું આકર્ષણ કહી શકાય એવું આ પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી જોવાની ની તક તમે ગુમાવી.... પણ આના કારણે અમો એ પણ અએ સ્થળના વર્ણન ની મજા ગુમાવી...અને તમોને દરેકે દરેક ગામમાં જે ચર્ચ દેખાતા હતા ત્યાં ફરી પાછા જશો ને ત્યારે કોક જ્ગ્યાએ દેખાતા મંદીર પણ ચર્ચમા ફેરવાયી જશે...દીપકnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88117145271147432362011-12-21T01:57:33.263+05:302011-12-21T01:57:33.263+05:30આપનું પ્રવાસ-વર્ણન વાંચતાં કાકાસાહેબ કાલેલકરનું સ્...આપનું પ્રવાસ-વર્ણન વાંચતાં કાકાસાહેબ કાલેલકરનું સ્મરણ થયું.એમનું "પ્રકૃતિનો આનંદ"પુસ્તક ઉદાહરણરૂપ ગણાય છે.જીવંત ચિત્રીકરણ સાથે માનસિક સંવાદો અને અનુભૂતિ ની અભિવ્યક્તિની આપની રજૂઆત ખરેખર અસરકારક છે.વિવિધ સ્થળો,માણસો,વસ્તુઓ,ઘટનાઓ અને મનોભાવો ના સળંગ વર્ણનને આપણે 'પ્રવાસ-વર્ણન'કહીએ છીએ.પણ એનું સ્થૂળ આલેખન તો કંટાળાજનક બની જાય.પ્રવાસ-વર્ણનમાં જો વાર્તા-તત્વ,કાવ્યમય શૈલી,પ્રવાહિતા,અલંકારી છતાં સરળ ભાષા,લાઘવ,ઘટના અને વિચાર-બંનેનું સમાંતર આલેખન-આટલી બાબતો સહજ રીતે આવતી હોય તો જ પ્રવાસ-વર્ણન રસપ્રદ બને.આપના 'પ્રવાસ-વર્ણનમાં આ બધું મોજુદ છે એટલે વાંચવામાં બહુ જ મજા આવી.ધન્યવાદ,મુકુલભાઈ.અરવિંદ બારોટhttps://www.blogger.com/profile/01235597612739004852noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-34899782970234737352011-12-20T18:15:57.541+05:302011-12-20T18:15:57.541+05:30તાદ્રશ્ય વર્ણન...અગાઉના હપ્તાઓ યાદ કરીએ તો ચોક્કસ ...તાદ્રશ્ય વર્ણન...અગાઉના હપ્તાઓ યાદ કરીએ તો ચોક્કસ કહી શકાય કે પ્રવાસ વર્ણન માં હથોટી આવતી જાય છે;પક્કડ રહે છે અને જામતું જાય છે...ખુબ સરસ...તમે હવે ના તમારા પ્રવાસ સ્થળ વિષે અમને અગાઉથી જ કહી દેજો જેથી અમે ત્યાં નુ માંડવાળ કરીએ અને તમારા લેખ ની રાહ જોઈએ...parikshit bhatthttps://www.blogger.com/profile/02634076801735680619noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-6351566168982758242011-12-19T23:44:30.441+05:302011-12-19T23:44:30.441+05:30લા-જવાબ. તમે જે કેરાલા પરાઠાનો ઉલ્લેખ કરેલ છે તે પ...લા-જવાબ. તમે જે કેરાલા પરાઠાનો ઉલ્લેખ કરેલ છે તે પરથી એક બીજું પ્રવાસ વર્ણન યાદ આવે છે. જે આ પ્રવાસ વર્ણનથી તદ્દ્ન વિપરીત છે.

વલસાડમાં મારા મિત્ર પરીવાર અને કેટ્લાક જ્ઞાતી મિત્રો ૭ દિવસના ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા. કોઇ એક વ્યક્તી એ પ્રવાસ વર્ણન લખેલ અને બાકીના બધા અભીભુત થઈ એ નોટની કોપી કરતા હતા (તે વખતે ઝેરોક્સ આજ ના જેટલી પ્રચલીત અને સુલભ ન હતી)ફરતી ફરતી નોટ મારા હાથમાં આવી અને ઉત્સુકતા પણ હતી કે ચાલ બેઠા બેઠા ઉત્તરપ્રદેશ જોઇ લઈએ.

દરેક દિવસ પ્રમાણે સ્થળ હોય, અને આખે આખું મેનુ લખેલ હોય - જેમ કે આગ્રા ગયા.. તાજ મહેલ જોયો. નાસ્તામાં - થેપલા, દહી અને સુકી ભાજી. બપોરે લાલ કિલ્લો જોયો. જમવા માં - ફરી થી આલુ પરાઠા, ગોબી, દાલ રાઇસ અને પાપડ.

સવાલ એ હતો કે મેનુ બુક હતી કે પ્રવાસ વર્ણન???Mitesh Pathakhttps://www.blogger.com/profile/10578393603979262790noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-44950957966452127932011-12-19T17:40:26.735+05:302011-12-19T17:40:26.735+05:30wondeful sir.. u enjoyed very well and we enjoy by...wondeful sir.. u enjoyed very well and we enjoy by reading very well thanksbhavin thakkarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-42741113274740601072011-12-19T09:38:38.084+05:302011-12-19T09:38:38.084+05:30thekdi thay emne...!!!mithai nali vate pet sudhi.....thekdi thay emne...!!!mithai nali vate pet sudhi....!! ma6li ni khushbu....!!!..........................,,,,,,,,,
ajanya vistar ma aapna gam nu kutru joiye toy ketlo aanand....!!! :)prakash devmurarihttp://google.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-69775288485129850162011-12-18T21:08:33.062+05:302011-12-18T21:08:33.062+05:30સરસ સાહેબ......આ વખતે ગંગાજળ પીવાની મજા આવી.... અન...સરસ સાહેબ......આ વખતે ગંગાજળ પીવાની મજા આવી.... અને ઓલો કાચબો ગમ્યો આપણને.............
- સત્ય ઓઝાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88716198640501189742011-12-18T20:04:21.411+05:302011-12-18T20:04:21.411+05:30જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સ...જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે સીધું પહોંચાડવું! ઘણું કહી દીધુંvipul shahhttps://www.blogger.com/profile/11201220136814210238noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-92010367447798092442011-12-18T19:57:58.594+05:302011-12-18T19:57:58.594+05:30પેરિયાર હાઉસ નામે કેટીડીસીનું સરસ રેસ્ટહાઉસ પેરિયા...પેરિયાર હાઉસ નામે કેટીડીસીનું સરસ રેસ્ટહાઉસ પેરિયાર માં છે. ત્યાં રાત્રીરોકાણની એક મઝા છે. તમે એ લીધી હોત તો જલસો હતો. પણ તમે ઠેકડી પણ સરસ ઉપસાવ્યું. હવે છેલ્લો હપ્તો જ રહ્યો. પછી ક્યાંક પાછું જાવું પડશે. તો જ આવું લખાશેને ????Sanju Vala poet-critic and editorhttps://www.blogger.com/profile/15298448597040240653noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-13850499971594038262011-12-18T13:24:31.336+05:302011-12-18T13:24:31.336+05:30ગયા અઠવાડીયે એક સાથે સાત ભાગ વાંચ્યા પછી આતૂરતા થી...ગયા અઠવાડીયે એક સાથે સાત ભાગ વાંચ્યા પછી આતૂરતા થી આઠમા ભાગ ની રાહ જોઇ ને બેઠો હતો......મુકુલભાઇ.........ખુબજ મજા આવી........ખુબ ખુબ આભાર .......DUBAL VIMAL V.https://www.facebook.com/dubalvimalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-90682641103200085672011-12-18T12:24:54.028+05:302011-12-18T12:24:54.028+05:30wah mukulbhai tamari har ek blog vanchya pachi hu ...wah mukulbhai tamari har ek blog vanchya pachi hu next blog ni j wait karti hov chhu........ane ek j karan chhe eni pachhal tamari lakhvani "KALA".mital parekhhttps://www.blogger.com/profile/05917994473716901650noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-3269492496534800352011-12-18T11:53:26.964+05:302011-12-18T11:53:26.964+05:30કેરાલા પરાઠા અને તડી ની સોડમ અમે પણ અનુભવી...માછ્લ...કેરાલા પરાઠા અને તડી ની સોડમ અમે પણ અનુભવી...માછ્લી ની ગંધ માટે પ્રયોજાયેલ ખુશ્બુ શબ્દ માટે નુ કૌતુક વધારી દિધું.Satish Dholakianoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-77691467239881459512011-12-18T11:39:59.086+05:302011-12-18T11:39:59.086+05:30THE WHOLE ARTICLE IS VERY NICELY WRITTEN.. & T...THE WHOLE ARTICLE IS VERY NICELY WRITTEN.. & THE BEST PART WAS THE TAIL PIECE IN THE FORM OF "GANGAJAL" NU AACHAMAN..!!
AND THE INTERSPERSED PHOTOGRAPHS ARE TRULY MARVELLOUS......MEHTAhttps://www.blogger.com/profile/13200877448614747946noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-85853392731509805522011-12-18T11:38:53.235+05:302011-12-18T11:38:53.235+05:30મુકુલ ભાઈ,
કેરલા જતા મિત્રો ને આ વર્ણન ની સંદે...મુકુલ ભાઈ,
કેરલા જતા મિત્રો ને આ વર્ણન ની સંદેહ ખુબ સારો સંદર્ભ આપશે.
સાથે સાથે આપનું આવતા વેકેસન નું ડેસ્ટીનેસન જાણવા ની ઇન્તેજારી રહેશે !!!Bhavesh Shahhttps://www.blogger.com/profile/18026130551979235320noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-58039435333311252962011-12-18T11:16:02.370+05:302011-12-18T11:16:02.370+05:30bahu saras ane maja avibahu saras ane maja aviHarish Shrimankarhttps://www.blogger.com/profile/14217850420367930228noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-79954666282823194502011-12-18T11:01:44.645+05:302011-12-18T11:01:44.645+05:30બહુત મજા આયા મુકુલભાઈ...જમે રહો.બહુત મજા આયા મુકુલભાઈ...જમે રહો.Ishan Bhavsarhttps://www.blogger.com/profile/08809670272226958672noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-19703030040761519322011-12-18T10:26:43.841+05:302011-12-18T10:26:43.841+05:30Lord Annapurna restaurant... Noted with Thanks :)Lord Annapurna restaurant... Noted with Thanks :)Dharmesh Vyashttp://vyasdharmesh.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-9712524098214530602011-12-18T09:49:28.634+05:302011-12-18T09:49:28.634+05:30તમારા અનુભવેલાં પ્રસંગો સાથે ગળથૂથી થી ગંગાજળ અને...તમારા અનુભવેલાં પ્રસંગો સાથે ગળથૂથી થી ગંગાજળ અને ફોટોગ્રાફસ ખરેખર કેરાલા માં બનેલી બધી જ ઘટનાઓ જાણે આંખ સામે જાણે તરવરી રહી છે......... અતિ સુંદર આંખે દેખ્યો હેવાલ. ..

તમારી પરિભાષાનું સાહિત્ય અમારા હ્યદયમાં એક મશાલની જેમ પ્રકાશ આપતું રહે તેવી અમારી ભાવના અને અમારા સર્વેના મીઠા કે પછી આક્રોશ ભરેલા ભાવ-પ્રતિભાવોની બાદ પણ તમારી કલમ ચાલતી રહે એજ અમારી પ્રાર્થના….Paresh Dabhihttps://www.blogger.com/profile/06381814258705445348noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-19968022350764345872011-12-18T09:32:09.002+05:302011-12-18T09:32:09.002+05:30પેરિયાર લેક માં બોટ ની સફર નો આનંદ અમે લીધો છે. નસ...પેરિયાર લેક માં બોટ ની સફર નો આનંદ અમે લીધો છે. નસીબદાર અમે કે, તે વખતે એટલી ભીડ નહોતી. ઘણા પ્રાણી પણ જોવા મળ્યા હતા.
એક મજેદાર કિસ્સો- એક મદ્રાસી કુટુંબ, ઘણા લોકો હતા. વડીલ પાસે વિડીઓ કેમેરો. પ્રાણીઓ ને જોઇને શુટિંગ શરુ કર્યું, મને હસવું આવે...કૈંક બબડતા જાય, મને સમજાય નહિ. એટલામાં એમની દીકરીએ કેમેરા લેન્સ નું કવર કાઢવા ટકોર કરી :)

“ સરકારે પણ કેવી કેવી યોજના કાઢી છે!” સરસ અવલોકન.Envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-58821016360371689602011-12-18T09:19:41.059+05:302011-12-18T09:19:41.059+05:30very nice, lucid style of writing.Keep it up Mukul...very nice, lucid style of writing.Keep it up Mukulbhai.Pankajhttps://www.blogger.com/profile/00611234876814566767noreply@blogger.com