tag:blogger.com,1999:blog-7225219488604409572.post5356184803885965381..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: હંગામા હૈ ક્યું બરપા...થોડી સી જો દેખ લી હૈ...!મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-49416626076455899722012-02-12T13:05:47.515+05:302012-02-12T13:05:47.515+05:30કહેતે હૈ કે .. અંદાજ-એ-બયાં ઔરકહેતે હૈ કે .. અંદાજ-એ-બયાં ઔરAshok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-60233826151669559752012-02-09T18:35:15.263+05:302012-02-09T18:35:15.263+05:30આ મીડીયા સારી પેઠે જાણે છે કે કોણ કયારે કયાં શું ક...આ મીડીયા સારી પેઠે જાણે છે કે કોણ કયારે કયાં શું કેવી રીતે જોતા હોય છે ... ખાતા હોય છે .. પીતા હોય છે ... કરતાં હોય છે .... બસ, એમને તો તવો ગરમ થાય કે દક્ષિણમાં ઢોસા .. પશ્ચિમમાં પૂડા ... ઉત્તરમાં પરાઠા અને પૂર્વમાં મચ્છી જ ઉતારવાનીને ? પછી પરજા ભલેને ખાય કે ના ખાય !!!AKHIL sutariahttp://www.akhiltv.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-50389393929680562042012-02-09T16:03:25.877+05:302012-02-09T16:03:25.877+05:30Are Motabhai...............kem aam karo cho e loko...Are Motabhai...............kem aam karo cho e loko pan manas che........janam samja karo................DUBAL VIMAL V.https://www.blogger.com/profile/06284324604409021175noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-64109122246703272702012-02-09T12:43:09.359+05:302012-02-09T12:43:09.359+05:30હા.....હા.....હા......હા....હા.....હા.....હા......હા....પ્રતીક પટેલhttps://www.facebook.com/prateek.patel.pokarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-64506032697640542462012-02-09T12:03:14.055+05:302012-02-09T12:03:14.055+05:30શું મુકુલ ભાઈ તમે આમ નેગેટીવ વિચારો છો. બી પોઝીટીવ...શું મુકુલ ભાઈ તમે આમ નેગેટીવ વિચારો છો. બી પોઝીટીવ. અમુક મંત્રીઓ તો મોટાભાગનો સમય ગેરહાજર જ રહે છે. જે હાજર રહે છે તેમાંના અમુક સુઈ જતાં હોય છે. અને જે જાગતા હોય છે એમાંના ઘણાં સભામાં પથરા મારવાનું કે લડાઈનું કાર્ય કરે છે. આ મંત્રીઓએ આમાંનું કશું કર્યું ? તો પછી આટલો હંગામો શું કામ? જુઓ અને જોવા દો !Adhir Amdavadihttps://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-27591142968245395972012-02-09T10:01:18.575+05:302012-02-09T10:01:18.575+05:30માણસ સમયનો દાસ હોઈ છે સાહેબજી......હવે તો થવાનું હ...માણસ સમયનો દાસ હોઈ છે સાહેબજી......હવે તો થવાનું હતું તે થઇ ગયું અને જોવાનું હતું તે જોવાઈ ગયું ..કે આપના નેતાઓ કેટલા હલકટ,નીચ,અધર્મી ,પાપી છે .....શું થઇ શકે સાહેબ હવે ? સિંહને કોણ કહે કે તેનું મો ગંધાય.આખી સીસ્ટમ જ ફોલ્ટવાળી કેટલાક સાંધા કરવા ...?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88532579809624754842012-02-09T09:26:02.338+05:302012-02-09T09:26:02.338+05:30બચાડા પ્રધાનોને જીવ ના હોય? વિધાનસભામાં ચૂંટાઈને આ...બચાડા પ્રધાનોને જીવ ના હોય? વિધાનસભામાં ચૂંટાઈને આવવું હોય તો શું ખસી કરાવીને આવવું પડે? બૈરાના મોઢા નાં જોવાય તેવું કહેનારા જેવા સાવ ડીફેકટીવ પીસ નથી તે સાબિત થઇ ગયું. દાદા કટાક્ષ કથાઓ પર સારી હથોટી જમાવી છે. મજા આવી ગઈ.ભુપેન્દ્રસિંહ રાઓલhttp://raolji.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-70420385963248879882012-02-09T01:28:45.503+05:302012-02-09T01:28:45.503+05:30૧. હરવિંદર કરતાય જબ્બર ફટકા માર્યા.... સાલા જે જે ...૧. હરવિંદર કરતાય જબ્બર ફટકા માર્યા.... સાલા જે જે નેતા ઓ આ વાચતા હશે એ હવે પોર્ન જોવાનું તો ઠીક એમાં ભાગ લેવાનું પણ બંધ કરી દેશે....

૨. આ નેતાઓ ના આદર્શ શ્રી. નારાયણ દત્ત તિવારી છે. અને એમની આરાધના કેવી રહી એનો પરફોર્મન્સ રીવ્યુ તો નો'તા લેતા ને એ નક્કી કરવું પડે....Anonymoushttps://www.blogger.com/profile/01713668652571509153noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-39840908163228388092012-02-09T01:08:46.998+05:302012-02-09T01:08:46.998+05:30afterall they are human being and shouldering very...afterall they are human being and shouldering very heavy responsibility of women & children developement !your soft corner for them is obvious ! we are the ppl who send such characters to assemlies & parliament !.KRISHNAKANT VYAShttps://www.blogger.com/profile/09484648232022451943noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-20100318071032295662012-02-09T00:51:52.868+05:302012-02-09T00:51:52.868+05:30jo aa j rite aa neta o na chokra o chalu class ma ...jo aa j rite aa neta o na chokra o chalu class ma pakdat to.....! jawa do ne bhai.. a loko na jamana ma sex education mate ava A/V nahata... to have sokh puro karva do... because education is important! chalo kaik to karta thaya, at least unghata to nathi... mane ek vat yad ave che " koiye sant ne puchyu ke tame kayam ek vyakit ne tya bhiksha mate jav cho to te kayam tamara lot ma ek mutthi bhari kakara nakhi bagade che.. to pan tame sha mate tena ghare bhiksha mate jav cho?? sante sundar jawab aapiyo ke kal sudhi a dhud pan noto aapto.. aaje dhud aapi che to kale lot pan aapse" bus aani jem aaje kai aavu vicharyu to kale kaik biju pan vicharse.. at least unghse to nai...!Bhavya Chauhanhttps://www.blogger.com/profile/18026391548240584388noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-61747344298167702172012-02-09T00:50:09.409+05:302012-02-09T00:50:09.409+05:30jo aa j rite aa neta o na chokra o chalu class ma ...jo aa j rite aa neta o na chokra o chalu class ma pakdat to.....! jawa do ne bhai.. a loko na jamana ma sex education mate ava A/V nahata... to have sokh puro karva do... because education is important! chalo kaik to karta thaya, at least unghata to nathi... mane ek vat yad ave che " koiye sant ne puchyu ke tame kayam ek vyakit ne tya bhiksha mate jav cho to te kayam tamara lot ma ek mutthi bhari kakara nakhi bagade che.. to pan tame sha mate tena ghare bhiksha mate jav cho?? sante sundar jawab aapiyo ke kal sudhi a dhud pan noto aapto.. aaje dhud aapi che to kale lot pan aapse" bus aani jem aaje kai aavu vicharyu to kale kaik biju pan vicharse.. at least unghse to nai...!Bhavya Chauhanhttps://www.blogger.com/profile/18026391548240584388noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-5648461867648987422012-02-08T23:00:19.959+05:302012-02-08T23:00:19.959+05:30.

આમા બે તો ભગવાનના નામ છે, લક્ષમણ અને ક્રિષ્ના ....

આમા બે તો ભગવાનના નામ છે, લક્ષમણ અને ક્રિષ્ના ..... કદાચ ક્રિષ્ના, લક્ષમણને લીલા કરતા શિખવતા હશે.

.Devdutt Thakerhttps://www.blogger.com/profile/00553155423225257951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-5167067719459504662012-02-08T22:40:16.386+05:302012-02-08T22:40:16.386+05:30પ્રજા દ્વારા થતી ટિકાઓ એ "બિચારા"પ્રધાનો...પ્રજા દ્વારા થતી ટિકાઓ એ "બિચારા"પ્રધાનો ના માનવાધિકાર ભંગ ની વ્યાખ્યા મા આવે. પ્રજા એ આવી સંકુચિત મનોદશા માથી બહાર આવવુ જોઇએ કારણ કે અમે એજ પક્ષ ના સભ્યો છીએ કે જે વેલેન્ટાઇન ડે જેવા દિવસો ને વખોડીએ છીએ.Satish Dholakianoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-89838826164503086072012-02-08T22:24:46.031+05:302012-02-08T22:24:46.031+05:30મુકુલભાઈ
તમે આ લોકો વિશે વધુ માહિતી ભેગી કરી ને...મુકુલભાઈ

તમે આ લોકો વિશે વધુ માહિતી ભેગી કરી ને આ રીતે લોકોપયોગી કરતા રહેસો તો આવા વિરલાઓને ૨૦૧૪ માં "ભારત રત્ન"
પાકો..
કેમ કે કહેતાભી દિવાના, સુનતા ભી દિવાના !!Bhavesh Shahhttps://www.blogger.com/profile/18026130551979235320noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-54477447536137006312012-02-08T22:22:58.110+05:302012-02-08T22:22:58.110+05:30સુપર્બ....જોરદાર....! લોકો ખરેખર જ નિષ્ઠુર છે હો.....સુપર્બ....જોરદાર....! લોકો ખરેખર જ નિષ્ઠુર છે હો...આટલા સારા માણસોના રાજીનામાં લેવાય તે કેમ ચાલે ?
ખતરનાક કટાક્ષ......અભિનંદન.....jayram mehtahttps://www.blogger.com/profile/11749103099779213978noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-74549629865661655712012-02-08T22:19:12.966+05:302012-02-08T22:19:12.966+05:30તમે કરો તો લિલા અને હુ કરુ તો કેરેકટર ઢીલાતમે કરો તો લિલા અને હુ કરુ તો કેરેકટર ઢીલાParesh Dabhihttps://www.blogger.com/profile/06381814258705445348noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-42318700483116121712012-02-08T21:52:35.292+05:302012-02-08T21:52:35.292+05:30એ તો સાહેબ એવું છે ને કે આદરણીય વિરપ્પનજી તથા તેમન...એ તો સાહેબ એવું છે ને કે આદરણીય વિરપ્પનજી તથા તેમના ગયા પછી ત્યાગી પુરૂષ અને સાધુ સ્વાભાવના પરમ કૃપાળુ અને અતિ પવિત્ર એવા શ્રી યેદુરપ્પાજી ની કૃપાથી તદ્દન પ્રાકૃતિક દશામાં જંગલ ના પ્રાણીઓ ની નૈસર્ગિક છટાઓ જોવા તલસી રહેલ પ્રજાને એક માર્ગ દર્શાવવા નો પ્રયાસ માત્ર કરતા હતા અને એના માટે એક સરકારી જગ્યાનો જો ઉપયોગ થાય તો એમાં જનતા એ વાંધો નોધવાની કે મીડિયા એ આટલો હોબાળો મચવાની ક્યાં જરુર છે ?Anonymoushttps://www.blogger.com/profile/12530805775675120872noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-18107322942957029702012-02-08T21:48:15.690+05:302012-02-08T21:48:15.690+05:30કદાચ એ સમયે ગૃહમાં 'રૅવ પાર્ટી'ની વાત ચાલત...કદાચ એ સમયે ગૃહમાં 'રૅવ પાર્ટી'ની વાત ચાલતી હતી...વચ્ચે લાલુપ્રસાદ પણ ઘરે રબડી થી ઉંઘવા ન મળ્યું હોવાથી સંસદમાં ઉંઘતા હતા..."ઘરે કે અંગત જગ્યાએ કરાતા કામ" અહીં ન થઈ શકે; એ વાતનો એમને ખ્યાલ જ નહિં હોય?!!!અને એ લોકો તો એ જોતા હતા કે એ સ્ત્રી દ્વારા યોગ્ય રીતે બચાવ થાય છે?જો ન થતો હોય તો એના વિષે પણ એક કાનૂન લાવી અને તેમાં સ્ત્રી-સ્વાતંત્રતાની વાત લાવી શકાય-એવું માનતા હતા...parikshit bhatthttps://www.blogger.com/profile/02634076801735680619noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-48968630825935630552012-02-08T21:46:09.471+05:302012-02-08T21:46:09.471+05:30It is the flavour of independence!!!! Even in asse...It is the flavour of independence!!!! Even in assemly they can see this? And they are getting daily allownces for that!!!! Good done my friends!!!! you are the real people who will make the India shinning!!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-4471987416612445832012-02-08T21:40:08.843+05:302012-02-08T21:40:08.843+05:30આવા ભોળા લોકો પર અન્યાય થાય છે. દેશવાસીઓ આવો અન્યા...આવા ભોળા લોકો પર અન્યાય થાય છે. દેશવાસીઓ આવો અન્યાય થતો હોય ત્યારે કેમ શાંત રહો છો.. આવા નિખાલસ નેતાઓને સલામ કરવાની હોય, જેવા છે તેવા દેખાય તો છે..યોગેશ જોગસનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-45213237037851722322012-02-08T21:39:30.652+05:302012-02-08T21:39:30.652+05:30આપે જણાવ્યું એમ, આ સાચે જ આનંદની વાત છે,,,,,
આ ઘટન...આપે જણાવ્યું એમ, આ સાચે જ આનંદની વાત છે,,,,,
આ ઘટના પરથી સાબિત થાય છે કે આપણાં નેતાઓ નપુંસક તો નથી જ....ચિંતનnoreply@blogger.com