tag:blogger.com,1999:blog-7225219488604409572.post6480013503700485335..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૨મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-47850668393224663712012-02-03T15:05:06.928+05:302012-02-03T15:05:06.928+05:30બહુ સરસ લખો છો. તમને નેશનલ જ્યોગ્રોફિકવાળા વાંચે ત...બહુ સરસ લખો છો. તમને નેશનલ જ્યોગ્રોફિકવાળા વાંચે તો ચોક્કસ લઇ લે. ભાષાકીય રમતો બહુ સરસ કરી છે અને હસવાનું ચુકી જવાય એવું કઈ જ લખ્યું નથી તમે. વર્ણન પણ સરસ છે અને ગળથુથી અને ગંગાજળ બહુ જ જોરદાર.
ર્ક પ્રશ્ન હતો :
"પણ હોટેલ બિઝનેસમાં જે સૌથી અગત્યનું છે એનો કારમો દુકાળ હતો." ત્યાં પણ અવેલેબલ ના હતું ?Dwiref Vorahttps://www.blogger.com/profile/06406997874771929934noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88818045275689578072012-02-03T12:16:33.935+05:302012-02-03T12:16:33.935+05:30tame ne tamara sample ae new english ni khoj kari ...tame ne tamara sample ae new english ni khoj kari nakhi hashe!!!!!!!!!!!!!!

saru thayu kidhu ame jaishu tyare dhosa bandh kari daishRavanhttps://www.blogger.com/profile/01623929580437269905noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-37461950439132967322011-12-29T12:05:27.009+05:302011-12-29T12:05:27.009+05:30a maja pdi gai mamu....nice discription.....a maja pdi gai mamu....nice discription.....darshananoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-26082703942020539442011-12-18T07:54:19.194+05:302011-12-18T07:54:19.194+05:30લેખ વાંચીને આનંદ થયો સાથે વિષાદ પણ થયો કે એક ભારતી...લેખ વાંચીને આનંદ થયો સાથે વિષાદ પણ થયો કે એક ભારતીય થઈને હું ઘણા દેશોમાં ફર્યો અને ખુદ મારા દેશમાં જ ના ફર્યો.Dilip Bhatthttps://www.blogger.com/profile/11000476620853493522noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-22741262378119927502011-12-11T14:59:32.444+05:302011-12-11T14:59:32.444+05:30’મુકુલકાકા ના સીધ્ધા ચશ્મા’ સીરીયલ ભાગ-૨ ... ભૂગોળ...’મુકુલકાકા ના સીધ્ધા ચશ્મા’ સીરીયલ ભાગ-૨ ... ભૂગોળના પ્રોફેસર ના હોવા છતા ભાગ-૨ ની સુંદર રજુવાત... તે હેં મુકુલકાકા તમે ભૂગોળના પ્રોફેસર હોત તો.... ?દીપકnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-2581110447489931652011-12-08T23:11:48.265+05:302011-12-08T23:11:48.265+05:30bahu hasyo.. majaa ave chhe. chalo 3rd bhaag vaach...bahu hasyo.. majaa ave chhe. chalo 3rd bhaag vaachi lau, jaldi thi.abhimanyuhttps://www.blogger.com/profile/05356411628285173802noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-54008857081987809092011-12-03T20:32:16.237+05:302011-12-03T20:32:16.237+05:30good...good...adminhttps://www.blogger.com/profile/01906024826874088948noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-64275678586002156542011-11-28T20:56:45.518+05:302011-11-28T20:56:45.518+05:30તમારી Journey of Joyમાં અમને સામેલ કરવા બદલ ખુબ ખુ...તમારી Journey of Joyમાં અમને સામેલ કરવા બદલ ખુબ ખુબ આભાર મુકુલ ભાઈ!
અદભુત વર્ણન, મજેદાર રૂપકો,પ્રવક્તા શૈલીમાં રજૂઆત અને સાથે સાથે અત્યંત રમુજી ટીપ્પણીઓ ને કારણે અમે પણ તમારી સાથે અનોખી શબ્દ-સફરે નીકળ્યા હોઈએ એવું લાગ્યું...
હજુ બે ભાગ જ વાંચ્યા છે અને તમે પુર્વોક્તીમાં કુતુહલ જગાડ્યું છે એટલે હવે બાકીના ભાગ સમય કાઢી ને વાંચવા જ પડશે ...'બધિર' અમદાવાદીhttps://www.blogger.com/profile/05716376022285473465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-67578250521020922542011-11-27T22:33:26.254+05:302011-11-27T22:33:26.254+05:30ઘટનાઓ થી વિચલિત ન થવું ઘટનાઓનું વિચલન કરવુ એવું જે...ઘટનાઓ થી વિચલિત ન થવું ઘટનાઓનું વિચલન કરવુ એવું જે. ક્રિશ્નામુર્તિ કહેતા અને મુકુલભાઇએ આ વાક્ય ને જીવનમાં અંગિકાર કર્યુ છે. મજા આવી.Vivek Vyashttps://www.blogger.com/profile/12668690210099265070noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-6890644252705094932011-11-24T09:21:44.375+05:302011-11-24T09:21:44.375+05:30એના પ્રતિભાવમાં આ સેમ્પલ, સોરી સેલ્વમ અમારે ભાગે આ...એના પ્રતિભાવમાં આ સેમ્પલ, સોરી સેલ્વમ અમારે ભાગે આવેલ! જેટલું ખરાબ હિન્દી એટલું જ ભંગાર ઈંગ્લીશ! ( ને આપણેય ઈંગ્લીશમાં તો કયાં ઓછા ઊતરીએ એમ હતા!) પછીના એક અઠવાડિયા સુધી મેં અને સેલ્વમભાઇએ જે રીતે અંગ્રેજીમાં ચલાવ્યું છે...જે ચલાવ્યું છે એ જોઈને શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે!jay padharanoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-11129467914385011862011-11-19T18:18:18.448+05:302011-11-19T18:18:18.448+05:30ખુબજ સરસ .. તમે કેરલા નો ખર્ચો કરાવશો હો....ખુબજ સરસ .. તમે કેરલા નો ખર્ચો કરાવશો હો....bhavin thakkarhttps://www.blogger.com/profile/15987735525891778621noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-836483132404618692011-11-18T20:29:10.435+05:302011-11-18T20:29:10.435+05:30thanks mukulbhai ghare betha kerala ni tour karava...thanks mukulbhai ghare betha kerala ni tour karavava badal............mital parekhhttps://www.blogger.com/profile/05917994473716901650noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-24066624279890674342011-11-18T16:31:29.214+05:302011-11-18T16:31:29.214+05:30વાહ...!! અદભુત વર્ણન. ખુબ મજ્જા આવી વાંચવાની. જાદુ...વાહ...!! અદભુત વર્ણન. ખુબ મજ્જા આવી વાંચવાની. જાદુ છે કેરળના પ્રાકૃતિક સૌન્દર્યમાં. કુદરતે છુટા હાથે પ્રકૃતિ વેરી છે અને એમાંય એનું વર્ણન તમારા જેવા કસાયેલી કલમના કસબીના શબ્દોમાં મેળવવું એ જાણે રૂબરૂ કેરળની મોજ કરી હોય એવો આભાસ ઉભો કરે છે. આવતા વર્ષે "ક્યાંક" જવાના પ્લાનીંગને અમરા "એ" એ કેરળને પ્રથમ પંક્તિમાં સ્થાન આપી દીધું છે. અહીં વાંચીને સ્તો....!!!

નવી કડીની રાહમાં..... :)Vimesh Pandyahttp://www.virgurjari.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-80047038506878348652011-11-18T09:58:44.374+05:302011-11-18T09:58:44.374+05:30awesome :)
KONKAL RAILWAY really a GR8 experienc...awesome :)

KONKAL RAILWAY really a GR8 experience.... i just had last month... :)Rutvik Janihttps://www.blogger.com/profile/09151618278208776064noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-41042323798858788392011-11-17T18:28:53.713+05:302011-11-17T18:28:53.713+05:30ખુબ જ સરસ રીતે વણૅન કર્યુ છે મુકુલભાઈ. કેરેલા પ્રવ...ખુબ જ સરસ રીતે વણૅન કર્યુ છે મુકુલભાઈ. કેરેલા પ્રવાસ ખરેખર યાદગાર રહિ જાય એવો છે. કોઇ ભાઇ એ જેમ લખ્યુ છે એમ કૌસ મા લખેલુ મજા પડૅ એવુ છે.

લન્ગડાતા લન્ગડાતા પણ તમે પ્રવાસની મજા ખુબ માણી છે.Niraj Janihttps://www.blogger.com/profile/11735800530255803975noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-75003710136467898292011-11-16T20:46:41.557+05:302011-11-16T20:46:41.557+05:30post ni sathe na pics bahu saras chhepost ni sathe na pics bahu saras chheDhaval khatsuriahttps://www.blogger.com/profile/08149938756069679715noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-67795742755626346892011-11-16T17:06:31.625+05:302011-11-16T17:06:31.625+05:30Mukulbhai bhuj saras lakho cho .
bhag 3 no intzar ...Mukulbhai bhuj saras lakho cho .
bhag 3 no intzar rahese.
have tamara page kem che ??Amit parmarhttps://www.blogger.com/profile/16593055439354529712noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-30575666472934318412011-11-16T15:44:35.334+05:302011-11-16T15:44:35.334+05:30પ્રવાસની મજા માણીએ છીએપ્રવાસની મજા માણીએ છીએupuchandrahttps://www.blogger.com/profile/06195065177775168276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-90139438650989586672011-11-16T11:53:21.673+05:302011-11-16T11:53:21.673+05:30આ સફર માં Suffer ઘણા થયા લાગ્ગો છો ... પાછળ થી સૌ ...આ સફર માં Suffer ઘણા થયા લાગ્ગો છો ... પાછળ થી સૌ શારાવાના આવશે કે નહિ તેણી અધીરાઈ વધારી દીધી......vipul shahhttps://www.blogger.com/profile/11201220136814210238noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-62945993770770175042011-11-15T22:13:33.892+05:302011-11-15T22:13:33.892+05:30:) mukulbhai kerala to fari aavi pan tamari najare...:) mukulbhai kerala to fari aavi pan tamari najare faru chhu... aa pravas jara vadhu lambaan valo lage che... :)khyatishahhttps://www.blogger.com/profile/15616610093740970507noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-56675181756194611932011-11-15T21:49:29.939+05:302011-11-15T21:49:29.939+05:30કોઈ પણ પ્રવાસકથાનાં મુખ્ય ઘટકો ત્રણ હોય છે, સ્થળ, ...કોઈ પણ પ્રવાસકથાનાં મુખ્ય ઘટકો ત્રણ હોય છે, સ્થળ, ઘટના અને વ્યક્તિ, આમાં વ્યક્તિ અને સ્થળ હમેંશા સમાંતર રીતે ચાલે છે ને વચ્ચે વચ્ચે ઘટનાઓ બનતી રહે છે પરંતુ જો પ્રવાસકથામાંથી વ્યક્તિની બાદબાકી થાય તો એની સાથે આપોઆપ ઘટનાઓનો પણ છેદ ઊડી જાય છે પછી બાકી જે બચે એને કોઈપણ સંજોગોમાં પ્રવાસકથા તો ના જ કહી શકાય, હા ભૂગોળ કહીએ તો ચાલે, અને હું ભૂગોળનો પ્રોફેસર તો નથીજ!મુકુલ જાનીhttps://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-39856417558382756942011-11-15T21:45:28.369+05:302011-11-15T21:45:28.369+05:30part two more interestingly depicts how typical In...part two more interestingly depicts how typical Indian family goes touring.many people would think going by plane(rich guys) but if u wanna enjoy real touring then Indian Railways are the best!! Laluji jahan bhi jate hai apni chaap chod hi jate hai....shayad isliye aapke pairo mein chot lagi. anyway the picture of "Dudh Sagar" water is very nice. woh safar hi kya jismain koi muskil na aaye!!gauranghttps://www.blogger.com/profile/14455079343738073323noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-82773894205089309152011-11-15T20:46:53.737+05:302011-11-15T20:46:53.737+05:30મુકુલભાઇ,
બીજો ભાગ વાંચીને એક પ્રશ્ન થાય છે કે આ ...મુકુલભાઇ,

બીજો ભાગ વાંચીને એક પ્રશ્ન થાય છે કે આ લેખમાળા વ્યક્તિગત હશે કે પછી કેરાલાની સફર કરાવશે!! પણ બેય માં મઝા તો પડે જ ;-))

સમીરSamir Jagothttps://www.blogger.com/profile/09726863087816919024noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-4571678462325243442011-11-15T16:57:55.724+05:302011-11-15T16:57:55.724+05:30thanks for the good article!thanks for the good article!Nimish Parikhhttps://www.blogger.com/profile/12415420233123982835noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-80823934339086636202011-11-15T14:57:06.900+05:302011-11-15T14:57:06.900+05:30Superb really amazing........
શેકસપિયરના આત્માએ પણ...Superb really amazing........
શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે! superb Mukulkaka Mast lakhyu vachata Ankh mathi pani nikli gaya......Miranoreply@blogger.com