tag:blogger.com,1999:blog-7225219488604409572.post6965086964711554198..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: દરેક માતાનો યક્ષ પ્રશ્ન: ’બાળક જમતું નથી’.મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-68458729322573565592013-04-16T06:57:37.379+05:302013-04-16T06:57:37.379+05:30Too much relevant 4 every mother of young child . ...Too much relevant 4 every mother of young child . Anonymoushttps://www.blogger.com/profile/05822751653964352589noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-57168529523701613772013-04-16T00:45:00.718+05:302013-04-16T00:45:00.718+05:30સરસ પ્રસંગ વર્ણન સાથે બરાબર સ્વાદાનુસાર વાતને ભેળવ...સરસ પ્રસંગ વર્ણન સાથે બરાબર સ્વાદાનુસાર વાતને ભેળવી અને સાથે સાથે ડોકટરની સલાહ સાથે એક રસપ્રદ ડાયેટ-લેખ પીરસ્યો ... અને અમે ચમચી-ચક્ષુથી માણ્યો ...<br />આજે જ્યારે દરેક માબાપ "અમે-બે અને અમારું-એક" નાં સુત્ર મુજબ ચાલતા હોય તો બાળકને તો દૂધ-માંગેને રસ-મલાઇ મળતી હોય ... પછી બાળકનાં દરેક નખરા પોસાયને બાળક પ્રમાદી-તોછડું-જીદ્દી બની જાય ... તેની કુદરતી કુતુહલતા - કુદરતી ભૂખ -કુદરતી ઊછળ-કુદ આ લાડ-પ્યારમાં ખોવાઈ જાય છે ...<br />ત્યારે એક-જ વિચાર આવે છે કે ...<br />તમાર બાળકને કુદરતી ભૂખ લાગવા દો ... તેના દરેક સવાલ-કુતુહલનાં યોગ્ય જવાબ આપો ... અને દરેક વસ્તુનું મુલ્ય અને જરૂરત સમજાવો અને જરૂર પડે ખરીદી આપો ... કારણકે હવે 1-ફક્ત-સંતાન સુત્રને કારણે બાળક અતિશય જીદ્દી-ભદ્ધું-આળસુ બનતું જાય છે ...Anonymousnoreply@blogger.com