tag:blogger.com,1999:blog-7225219488604409572.post7118307970690079847..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: એ મને પ્રેમ કરે છેમુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-77238606696952514912019-12-14T11:37:55.826+05:302019-12-14T11:37:55.826+05:30વહાલા મુકુલભાઈ,
આપના કલીગની સત્ય ઘટના ‘એ મને પ્રેમ...વહાલા મુકુલભાઈ,
આપના કલીગની સત્ય ઘટના ‘એ મને પ્રેમ કરે છે’ને મારા‘અભીવ્યક્તી’બ્લૉગ પર એક જ ‘ઈ’ અને ‘ઉ’માં પોસ્ટ કરવા અનુમતી આપવા વીનન્તી છે.
ધન્યવાદ...
–ગોવીન્દ મારુGovindbhai Maruhttps://www.blogger.com/profile/00172473075748821609noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-34907584190314163492019-12-14T11:36:14.745+05:302019-12-14T11:36:14.745+05:30This comment has been removed by the author.Govindbhai Maruhttps://www.blogger.com/profile/00172473075748821609noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-345381779620135742014-11-22T10:56:14.261+05:302014-11-22T10:56:14.261+05:30સર , બી.જે.એસ ના સ્મરણો એ યુવતી નજર સામે આવી જાય ...સર , બી.જે.એસ ના સ્મરણો એ યુવતી નજર સામે આવી જાય છે. અને જે કાંઇ ઘટીત ધટનાઓ છે એ ચિત્રપટની જેમ તરવરે છે નજર સમક્ષ .. પણ આપ્ે જે સમસ્યા કે મનોરોગની વાત કરી એ સાચે જ આપણા સમાજમાં અને વ્યકિતગત ઉછેરમાં વિચાર માંગી લેતો છે. હયાતિhttps://www.blogger.com/profile/15903936896620738415noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-11992233173048781202013-07-05T11:23:37.506+05:302013-07-05T11:23:37.506+05:30નમસ્કાર!
આપનો બ્લોગ ”ગળથૂથી થી ગંગાજળ” વાંચ્યો અને...નમસ્કાર!
આપનો બ્લોગ ”ગળથૂથી થી ગંગાજળ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫Anonymousnoreply@blogger.com