tag:blogger.com,1999:blog-7225219488604409572.post7703709917135607088..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: આ પણ એક જાતનું સુપારી કિલીંગ છે!મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-16976895622121708292012-07-27T19:44:20.656+05:302012-07-27T19:44:20.656+05:30સંવેદના તો હવે ખોવાઈ ગઈ છે ,,,,,,,, અને આપના આર્ટી...સંવેદના તો હવે ખોવાઈ ગઈ છે ,,,,,,,, અને આપના આર્ટીકલ ની એક વાત નો પણ વિરોધ કરવા જેવો નથી , પણ એટલી રીક્વેસ્ટ ચોક્કસ થી કરીશ કે જો ભ્રુણ હત્યા માટે ૩૦૨ ની કલમ લગાડશો તો આખુય ભારત એક મોટી ઓપન જેલ માં ફેરવવું પડશે ,,,,,,,, આ ઘટના માં કોણ ગુનેગાર નથી? સ્ત્રી , પતિ સાસુ સસરા , માં બાપ , ડોક્ટર કોણ નહિ?
ઉપાય એક જ છે જન જાગૃતિdiyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-47476836562504715252012-07-25T23:54:36.397+05:302012-07-25T23:54:36.397+05:30લેખ અડધો વાંચ્યો છે સર પણ ખુબ અસરકારક વાત લાગી. એક...લેખ અડધો વાંચ્યો છે સર પણ ખુબ અસરકારક વાત લાગી. એક મેસેજ મારે આવ્યો હતો. જે આ પ્રમાણે...

સિંહ બચાવો અભિયાન ચાલે છે પણ બાઈક પાછળ છોકરી સારી લાગે કે સિંહ ??!! તો છોકરી બચાવો આંદોલન કરો. !!!

~ સત્ય ઓઝાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-84492375891978558932012-07-25T23:24:43.034+05:302012-07-25T23:24:43.034+05:30મુકુલ દાદા બહુજ સરસ આલેખન !!
આપના કટાક્ષો ના કટક...મુકુલ દાદા બહુજ સરસ આલેખન !!

આપના કટાક્ષો ના કટકા નો આનંદ કાયમ લીધો છે પણ આપ ગંભીર મુદા ને પણ ગરિમા થી આલેખી શકો છે એ આજે ફરીથી અનુભવ થયો અને કેન્નીબલ ની યાદ અપાવી ગયો.

અમે પ્રાથમિક માં ભણતા ત્યારે દીકરી ને દૂધ પીતી ના કુરિવાજ અને તેને દુર કરવા થયેલ પ્રયત્ન વિષે ભણતા, એને પણ આજે ૩૦ વર્ષ થયા છતાં આ બાબત માં કોઈ પ્રગતિ નથી.
હું દઢપણે એવું માનું છું કે આમાં કહેવાતા સામાજિક અગ્રણીઓ, ધર્મ ગુરુઓ, સતાધીસો બધા ની નિષ્ક્રિયતા છે. (ગુજરાત ને આમાંથી બાકાત રાખી શકીએ.)

सबको सन्मति दे भगवान !!Bhavesh Shahhttps://www.blogger.com/profile/18026130551979235320noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-63070830071842636182012-07-25T21:53:09.588+05:302012-07-25T21:53:09.588+05:30સંવેદનાને હચમચાવતો સાંપ્રત લેખ .. દારૂબંધીની "...સંવેદનાને હચમચાવતો સાંપ્રત લેખ .. દારૂબંધીની " સફળતા " ની સરખામણી સચોટ ..ફોટા અસરકારક છેલ્લી વાત ચોટદાર. ધન્યવાદ .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-84320193750701165202012-07-25T18:47:11.909+05:302012-07-25T18:47:11.909+05:30ONLY WHEN OUR SOCIETY WILL RESPECT WOMANS AND TREA...ONLY WHEN OUR SOCIETY WILL RESPECT WOMANS AND TREAT HIM AS A EQUAL , THAN THIS PROBLEM WILL GO..NO LEGISLATION WILL WORKSANJOYOJHAhttps://www.blogger.com/profile/18195038801647313551noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-72106230465826559422012-07-25T18:16:52.654+05:302012-07-25T18:16:52.654+05:30મુકુલભાઈ , વરસો થી આબાબત સમાજમાં ચર્ચાતી રહેછે,
પહ...મુકુલભાઈ , વરસો થી આબાબત સમાજમાં ચર્ચાતી રહેછે,
પહેલા "પીળા રૂમાલની ગાઠ" વાળા લોકો હતા. હવે આબધા સમાજના આતંકવાદીઓ છે.
આ બધા સામે આતંકવાદી તરીકે જ સજા સરકારે કાયદામાં કરવી જોઈએ.
ભરત દુદકિયા.Bharat Dudakiahttps://www.blogger.com/profile/07148154215010937189noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-27519305155627013112012-07-25T17:53:25.092+05:302012-07-25T17:53:25.092+05:30એક નઘરોળ સમાજ ઉપર સણસણતો તમાચો એવો આ લેખ છે. મગજના...એક નઘરોળ સમાજ ઉપર સણસણતો તમાચો એવો આ લેખ છે. મગજના (જો કે હોય તેવું કદાપી લાગ્યું નથી) દરવાજા કાયમને માટે બંધ કરીને બેઠેલા અને અતી પ્રગતીશીલ અને રૂપીયાવાળા લોકોનો આ રોગ છે. હરામીઓ ને સ્વર્ગ કે નર્ક મળશે એ તો ઉપરવાળા ઉપર છે પણ આટલા કૃર આ સુવર કેમ થઈ શક્તા હશે????

ચીત્રો અને સરકારી મેસેજ વિચલીત કરી નાખે તેવા છે.

મુકુલભાઇ - ખુબ સમાજોપયોગી લેખ.Mitesh Pathakhttps://www.blogger.com/profile/10578393603979262790noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-59609076355843591982012-07-25T17:52:31.317+05:302012-07-25T17:52:31.317+05:30ખુબ સરસ મુકુલ દાદા
આ બધીજ હકિકત્ આપણે બધાજ જાણીએ ...ખુબ સરસ મુકુલ દાદા
આ બધીજ હકિકત્ આપણે બધાજ જાણીએ છે પણ “મારે શું” કહી ને પછી હાથ ધોઈ નાખીએ છે. પણ સવાલ અહીં એ છે ક આ કુપ્રથા અને આ હત્યા કરવાની માનસિકતા આવી ક્યાં થીઆપણા ગુજરાતી સાહિત્ય અને સમાજ માજ દીકરી ને સાપ નો ભારો, બોજ અને ખબર નહિ બીજા કેટલી વાહિયાત ઉપમાઓ આપવા મા આવી છે. અને આ માનસિકતા પાછળ પણ એજ રીવાજો જવાબદાર છે. સ્ત્રી ને આપડે ભણાવતા નથીઆશા રાખું કે આપડે કંઈ નહિ તોહ આ પછાત માનસિકતા બદલી શકીયે. બાકી કેટલા દીકરા એમના માતા/પિતા ને અત્યારે મદદ કરે છે અને કેટલી દીકરી, એ જાણશો તોહ પણ તમારો મોહ ભંગ થઇ જશે. અસ્તુ.... વિપુલ જોશીAnonymoushttps://www.blogger.com/profile/05188680648585052444noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-68083769951374655842012-07-25T17:44:50.590+05:302012-07-25T17:44:50.590+05:30ખુબજ સાચી વાત સીધી ને સરળ ભાષા માં કરી છે............ખુબજ સાચી વાત સીધી ને સરળ ભાષા માં કરી છે...........તમે આના માટે જવાબદાર કોણ? જ્યાં સુધી સમાજ ના લોકો આ સમજતા નહી થાય ત્યાં સુધી દીકરી ઓ ને અવતર્યા પહેલાજ મારી નખાશે ને એમની કારમી ચીસો વણ સંભળાયેલી જ રહેશે............દીકરીઓ જ નહી હોય તો લોકો ના ઘર માં વહુ ઓ ક્યાં થી આવશે પછી શું પોતાના છોકરાઓ ને વાંઢા ફેરવશે લોકો??????????DUBAL VIMAL V.https://www.blogger.com/profile/06284324604409021175noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-48158862344013054942012-07-25T17:42:09.883+05:302012-07-25T17:42:09.883+05:30આ ૩૧ વળી આઈટમ નું જાતીય પરીક્ષણ કરવું પડે એ શક્યતા...આ ૩૧ વળી આઈટમ નું જાતીય પરીક્ષણ કરવું પડે એ શક્યતા નકારવા જેવી નથી.Anonymoushttps://www.blogger.com/profile/01713668652571509153noreply@blogger.com