tag:blogger.com,1999:blog-7225219488604409572.post8697882271717575352..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: IPL: ઈડિયટ પીપલ્સ લીગ!મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-1371074766334253742013-05-24T19:45:51.330+05:302013-05-24T19:45:51.330+05:30There is a fundamental error in initial comparisio...There is a fundamental error in initial comparision. During the auction of slaves and women, the person being sold do not get any benefit (money). In IPL, the players being auction get money them selves and that's the reason they donot present sad faces like slaves. Although some bad things always come with glory, there are positives for that too. In indian cricket team, only 15 players can be accommodated and hence many good players do not get chance to show their talent. This has become possible because of IPL. Although Other domestic tournamnets are there like Ranji Trophy etc, it is IPL which has glorified cricket and I dont see anything wrong in having crazyness for a game. Other countries are crazy for other games. US is crazy after basket ball and rugby. Europian countries are crazy after soccer. So are indians after cricket. It helps keep us fit. Also entertainment is an essential part of life. IPL provides it. And betting and fixxing is associated with almost every game from ancient time. It's not the IPL which has introduced fixing into the cricket. It has been there since decades. If fixing in IPL is cancer, we should try to remove the cancer instead of killing the patient himself.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-7953445290582427462013-05-24T19:07:11.839+05:302013-05-24T19:07:11.839+05:30Mukulbhai - ઈતિહાસથી હાસ સુધીની બુકી-પૈસા-લાલચ-પૈસ...Mukulbhai - ઈતિહાસથી હાસ સુધીની બુકી-પૈસા-લાલચ-પૈસા-ફિક્ષિન્ગની યાત્રા તમારી કલામે અદ્ભુત રહ્યી ... ઘણી જૂની પાયાના લાલચ-ઝેર-વાત ભુલાઈ ગયેલી યાદ આવી ... અને પસ્તાવો થયો કે ... કેટલા કલાક મારા કીમતી બગાડ્યા મેં ... છી ...!!! ... અને ભારતીયોનાં નવરી-બજાર-ટીવી સામેનાં કલાકોનો સરવાળો? - Jayendra Ashara
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88285828335035222392013-05-24T17:25:56.458+05:302013-05-24T17:25:56.458+05:30વરસ પછી પણ એમ જ લાગે છે કે આ આજની IPL ને અનુસંધાને...વરસ પછી પણ એમ જ લાગે છે કે આ આજની IPL ને અનુસંધાને જ છે. અત્યંત માર્મીક અને તટસ્ઠ લખાણ. ટુંકમાં એક વાત સુનિશ્ચીત છે કે કોઈને કાંઈ થશે નહી (ઉપર બેઠેલા) અને જે માઈ-બાપ વગરના હશે, જેમની કારકીર્દી સમાપ્તી કરવાની હશે તેવા ગણ્યા ગાંઠ્યા બલીના બકરા પકડાશે. ધેટ્સ ઓલ.Mitesh Pathakhttps://www.blogger.com/profile/10578393603979262790noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-61528236848703370742012-06-01T00:41:50.454+05:302012-06-01T00:41:50.454+05:30વાહ ભાઇ તમે મારા મનની વાત કરી,,, અત્યાર ના આપણાભાઇ...વાહ ભાઇ તમે મારા મનની વાત કરી,,, અત્યાર ના આપણાભાઇઓ માટે ક્રિકેટરો ભગવાન સમાન છે,, ગળથુથી ની વાત અલગ ભાઇ પણ અભિમન્યુની જેમ જ અત્યારના બાળકો 9માસ માતાના ગર્ભમાંથી જ ક્રીકેટ ના 6 કોઠા શીખી ને જન્મે છે... કારણ ... 9 માસ ધાર્મિક વાંચન નહિ પણ માતા પિતા બન્ને ક્રિકેટ જ જોતા હોય છે..!!!..અને તેનો જ લાભ બીજનેસમેનો,ક્રિકેટરો રાજકારણીઓ ઉઠાવે છે...આભાર ભાઇ..Anonymoushttps://www.blogger.com/profile/16693438679888281195noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-75048628121452865042012-05-31T21:43:10.468+05:302012-05-31T21:43:10.468+05:30સરસ લેખ
કોઈ પણ ચીજ જયારે ધંધાદારીના હાથમાં જાય ત્...સરસ લેખ
કોઈ પણ ચીજ જયારે ધંધાદારીના હાથમાં જાય ત્યારે આવા જ હાલ હવાલ થાયkailash sundesahttps://www.blogger.com/profile/03071207230405192965noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-44643750531449968732012-05-31T21:32:38.220+05:302012-05-31T21:32:38.220+05:30તો હે સુજ્ઞજનો, સુણજો હવે અથ: શ્રી આઇપીએલ કથા! આ ક...તો હે સુજ્ઞજનો, સુણજો હવે અથ: શ્રી આઇપીએલ કથા! આ કથામાં ડ્રામા છે, સસ્પેન્સ છે, સેક્સ છે, રોમાન્સ છે, ગ્લેમર છે, એક્સન છે, ગેમ્બલ છે, હીરો છે, હીરોઈન છે, વિલન છે અને સાથે થોડું ક્રિકેટ પણ છે!
Superb article,
પણ ક્રિકેટરો ને સ્ત્રી ને વેચવા સાથે ની સરખામણી સાથે સહમત નથી, સ્ત્રી ને એનો માલિક રૂપિયા દઈ ને કાયમી વેચી દેતો હોય છે, પછી સ્ત્રી પોતાની ઈચ્છા થી ત્યાં થી છૂટી શક્તિ નથી,
અને માલિક તેને બીજા ને વેચી શકે છે, અહી ભાવ / ફી વગેરે કળા નું જ, તેમાં કોઈ ક્રિકેટરો કોઈ માલિક નો કાયમી ગુલામ બની જતો નથી, એમ જ લેખકો પણ રૂપિયા માટે છાપા અને મેગઝીન બદલાવે જ છે ને ., ઘણા ને ઓળખીએ છીએ, ગુજરાત સમાચાર કે સંદેશ માંથી દિવ્ય ભાસ્કર માં સ્થળાંતર શું ફક્ત રૂપિયા માટે હતું ? ના એવું ના કહી શકાય,
દરેકે દરેક કલાકાર પોતા ની કળા ના વધુ રૂપિયા મળે તો ખરીદનાર ની ઈચ્છા મુજબ નું કામ કરે જ છે, એની સાથે કોન્ટ્રેક્ટ કરે જ છે, અહી પર તેજ વસ્તુ છે, ટેમ્પરેરી કોન્ટ્રેક્ટ, નોટ પરમેનેન્ટ સેલ...
-ઉપર નો મુદ્દો મારી નજરેhiren makwanahttps://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88134246764264965312012-05-31T09:01:35.127+05:302012-05-31T09:01:35.127+05:30સાચે જ આ તમાશાએ હીરોને વિલન બનાવી દીધા છે અને વિલન...સાચે જ આ તમાશાએ હીરોને વિલન બનાવી દીધા છે અને વિલનને હીરો તો અમુક ગંગુ તેલીને રાજા ભોજ બનાવી દીધા છે! પણ આ બધું ચાલે છે એ પાછળનું કારણ માત્ર એ કે આપણા દેશના લોકોને ફળનો બગડેલો ભાગ છોડીને બાકીનો સારો ભાગ ખાવાની ટેવ પડી ગઈ છે!
સુંદર છણાવટ મુકુલ ભાઈ!'બધિર' અમદાવાદીhttps://www.blogger.com/profile/05716376022285473465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-10168849124261296662012-05-30T23:09:55.655+05:302012-05-30T23:09:55.655+05:30વાહ મુકુલભાઇ - ખુબ સરસ. એક્દમ રસાળ શૈલી અને મુદ્દા...વાહ મુકુલભાઇ - ખુબ સરસ. એક્દમ રસાળ શૈલી અને મુદ્દાસર લેખ. લોકોને હવે ક્રિકેટનો નશો કાયમી ચડી ગયો છે. જેમ વરસો પહેલાં ચીન અફીણની નાગચુડમાં હતું એમ અત્યારે ભારત ક્રિકેટની નાગચુડમાં છે અને ક્રિકેટ સ્થાપીત હીતના હાથમાં છે.

સુંદર લેખ બદલ અભિનંદન,Mitesh Pathakhttps://www.blogger.com/profile/10578393603979262790noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-9967188169852423582012-05-30T23:05:36.848+05:302012-05-30T23:05:36.848+05:30.....અને સાથે થોડું ક્રિકેટ પણ છે!.....ક્રિકેટ મા ........અને સાથે થોડું ક્રિકેટ પણ છે!.....ક્રિકેટ મા સિક્ષર થી આગળ નો કોઇ શોટ નથી એટ્લે આને સિક્ષર કહેવી પડે....!કેરી પેકર ને ઠીક યાદ કર્યો,તેના ગયા પછી ઘણા કેરિ પેકરો બની ગયા..! એક ભજન ની પંક્તિ ઃએ..જે પુરિ યાદ નથી આવતી પણ ..વાલા તારા ...વખણુ કે પછી... આવુ કાઈક છે ,તે રીતે મુકુલ ભૈ તમારી "ગળથુથી" વખાણુ કે પછી "ગંગાજળ" વખાણું એમ ગાઇ શકાય...!Satish Dholakianoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-48914384952843515572012-05-30T20:30:30.907+05:302012-05-30T20:30:30.907+05:30बिलकुल सही हर बात....हर मुद्दा....बढ़िया संकलन.बिलकुल सही हर बात....हर मुद्दा....बढ़िया संकलन.Ajitsinh Jagirdarhttps://www.blogger.com/profile/17950835926855089402noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-59560282107708732372012-05-30T19:32:43.702+05:302012-05-30T19:32:43.702+05:30દાદા બહુ સરસ કર્યું. આવા ગતકડા અફીણના નશામાં બહુ ચ...દાદા બહુ સરસ કર્યું. આવા ગતકડા અફીણના નશામાં બહુ ચાલે. અહીં વાતે વાતે ધાર્મિક(ક્રિકેટ) લાગણી દુભાઈ જાય છે.કુરુક્ષેત્રhttp://raolji.com/noreply@blogger.com