tag:blogger.com,1999:blog-7225219488604409572.post9003728057373464343..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: જીંદગીની આ શામ, મસ્તાની તો નથી જ પણ વહેલી છે!મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-73799513730218897912012-07-16T09:52:37.684+05:302012-07-16T09:52:37.684+05:30સરસ લેખ છે. રાજેશ ખન્નાની વાતો અનંત છે. તેમની અત્ય...સરસ લેખ છે. રાજેશ ખન્નાની વાતો અનંત છે. તેમની અત્યારની હાલત બાલ્કીના નિર્દેશનવાળા શુટીંગની ક્લીપ ‘યુ ટ્યુબ’ ઉપર જોવાથી સમજાય. ખરેખર જ દયાજનક લાગે. ‘આરાધના’ પછી તેમના જેવી હેર સ્ટાઇલ કરવા રાતોરાત ડાબીને બદલે જમણી બાજુ પાંથી પાડી અને તે આજે પણ એ જ બાજુ રહી છે! ‘કાકા’ એ પંજાબીઓમાં નાના છોકરાને લાડથી બોલાવવાનું હુલામણું નામ છે.Salil Dalalhttps://www.blogger.com/profile/14998233565116063967noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-19087801955917677942012-07-15T15:25:10.931+05:302012-07-15T15:25:10.931+05:30anand ma phela rajkapur ne levana hata pachal thi ...anand ma phela rajkapur ne levana hata pachal thi kaka ne levama aaviya pan kaka is great ke rk ae aanand joya pachi j khabar padeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-81494598188519239432012-07-14T14:12:19.394+05:302012-07-14T14:12:19.394+05:30સરસ લેખ..નવી માહિતી કઈ નથી..પણ લખાણ ગમ્યું....ટીવી...સરસ લેખ..નવી માહિતી કઈ નથી..પણ લખાણ ગમ્યું....ટીવી ચેનલવાળા કાકા બીમાર હતા ત્યારે તેની પ્રેમિકાનો ઉલ્લેખ કરતાં તેમાં ટીના મુનિમનો ઉલ્લેખ સકારણ ટાળતા....તમે કરાવેલી કાકાના જીવન સફર ગમી...આજે પણ કાકાની સફળતાની વાતો વાંચવી ગમે છે...Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-50445149706412659102012-07-14T13:28:03.841+05:302012-07-14T13:28:03.841+05:30મસ્ત લેખ....હવે શ્રદ્ધાંજલિ આપવાની જરૂર પડશે ત્યાર...મસ્ત લેખ....હવે શ્રદ્ધાંજલિ આપવાની જરૂર પડશે ત્યારે શું?Dr Jayesh Shahnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-73015531241705175382012-07-13T11:50:51.272+05:302012-07-13T11:50:51.272+05:30સામાન્ય રીતે બધા હોય એમ-
* કાકાનો નહિ પણ એની ફિલ્...સામાન્ય રીતે બધા હોય એમ-

* કાકાનો નહિ પણ એની ફિલ્મમાં આવતા (કિશોર-આર.ડી.ના)સોંગ્સ ફેન ખરો.

* અમિતાભનો આશિક ખરો પણ એક વસ્તુ છે કે અમિતાભ ચાહે કાકા સામે હોય કે દિલીપકુમાર કે શાહરૂખ કે ઇવન ગોવિંદા સામે પણ એ (જોઈએ એટલું) હીર ઝળકાવી નથી શકતો એ સ્વીકારવું રહ્યું

* 'ફેન'ની એડ જોઈને કાકાની લાચારી સામે રડવું, હસવું કે સહાનુભૂતિ દર્શાવવી એ નક્કી ન થઇ શકતું.

* તનુજા (બેન નહિ) નો 'નિર્દોષ' ફોટો મૂકીને દેશની પરિસ્થિતિ સમજાવી કે ત્યારે ય કપડાની ખોટ હતી અને આજેય અમારા જેવાની ખોટ નથી !Rajni Agravathttp://rajniagravat.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-27959040172628413872012-07-12T22:16:18.679+05:302012-07-12T22:16:18.679+05:30ઉપર આકા અને નીચે કાકા....અમે ભણતા ત્યારે હાઈસ્કુલમ...ઉપર આકા અને નીચે કાકા....અમે ભણતા ત્યારે હાઈસ્કુલમા આવુ બોલતા..સાવ સાચુ..

વાહ જાની દાદા...સરસAnonymoushttps://www.blogger.com/profile/10520868089654701044noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-75061022341714954122012-07-12T11:06:14.459+05:302012-07-12T11:06:14.459+05:30કાકા ની કારકિર્દી કોઈપણ હીરો માટે સીમાસ્તંભ બની રહ...કાકા ની કારકિર્દી કોઈપણ હીરો માટે સીમાસ્તંભ બની રહેશે, એમાં શક નથી.Envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-23079491953646435962012-07-12T04:12:20.118+05:302012-07-12T04:12:20.118+05:30મુકુલભાઈ મેં કાકાનું સૌથી પહેલું મુવી જોયું હોય તો...મુકુલભાઈ મેં કાકાનું સૌથી પહેલું મુવી જોયું હોય તો સચ્ચા જુઠા. તે પહેલા મારા પિતાશ્રી અમે નાનાં હતા તો પહેલા પોતે એકલા મુવી જોઈ આવતા પછી સાથે બેસીને જોવાય તેવું હોય તો જ બધાને સાથે લઇ જતા. મોટાભાગે નાનપણમાં દારાસિંહના મુવી જ જોવા મળતા. ફાધર અખાડિયન હતા અને કુસ્તીના દ્રશ્યો જોવા અમને પણ દારાસિંહના મુવી જોવા લઇ જતા. આજે પણ હું કુસ્તીમાં માહેર છું શબ્દોની...ખેર મારો પહેલો અનુભવ રોમેન્ટિક કે જે ગણો તે રાજેશખન્ના જ હતો. કાકાના લગભગ મોટાભાગના મુવી મેં લાઈનમાં ઉભા રહીને વડોદરામાં જોએલા છે. કાકા અને અમિતાભની સરખામણી કરવી યોગ્ય નથી. કાકા એમની રીતે ગ્રેટ હતા, બચ્ચન સાબ એમની રીતે. પણ આનંદમાં કાકા બધાને ખાઈ ગયેલો તે હકીકત છે. એનો અંદાઝ નિરાળો હતો. મેં પણ એના જેવા વાળ રાખેલા.
દાદા લેખ બહુ સરસ લખાયો છે જૂની યાદો તાજી થઇ ગઈ, ખાસ તો હાથી મેરે સાથી મને તે સમયે ખૂબ ગમેલું મુવી હતું અને તે મેં વડોદરાની પ્રતાપ ટોકીઝમાં જોએલું. કાકાનું 'આખરી રસ્તા' મારું છેલ્લું મુવી, ત્યાર પછીનું એમનું કોઈ મુવી મેં જોયું નથી. આનંદ અને બાવર્ચી આજે પણ મન થાય ત્યારે જોઈએ છીએ.કુરુક્ષેત્રhttp://raolji.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-6216862563386897592012-07-11T22:29:17.858+05:302012-07-11T22:29:17.858+05:30મુકુલભાઈ આને જ સંપૂર્ણ આર્ટીકલ કહેવાય ,, વાહ ,, વ...મુકુલભાઈ આને જ સંપૂર્ણ આર્ટીકલ કહેવાય ,, વાહ ,, વાહ ,, વાહdiyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-28511339161427407052012-07-11T21:38:14.812+05:302012-07-11T21:38:14.812+05:30પહેલો હાફ કાકાના ચાહકોને ટેસ કરાવે એવો, અને કાકાના...પહેલો હાફ કાકાના ચાહકોને ટેસ કરાવે એવો, અને કાકાના ફેનસ્ ને ન ગમે તેવી કાકાની અત્યારની હાલત, કદાચ કોઈ રોગથી નહિ પરંતુ ખુબ ઢીંચવાને લીધે થઈ છે એવું જાણવા મળે છે.
એક જમાનામાં અમિતાભનો પ્રખર ફેન એવો એક મિત્ર એક માત્ર આનંદ જોઈ જિંદગીભર કાકાનો આશિક થઈ ગયો હતો ...
પછી ટુથબ્રશ કોણે રાખ્યો હતો તે એકદમ વાજબી સવાલ છે દાદા...
મસ્ત લેખ ...Adhir Amdavadihttps://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-56155249555376763722012-07-11T21:31:52.228+05:302012-07-11T21:31:52.228+05:30કાકાના ક .. ખ .. ગ ..થી ક્ષ્ અને જ્ઞ સુધી અદભૂત તે...કાકાના ક .. ખ .. ગ ..થી ક્ષ્ અને જ્ઞ સુધી અદભૂત તેમજ લગભગ સંપૂર્ણ માહિતી .ધન્યવાદ .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-13891690191742511372012-07-11T21:28:19.339+05:302012-07-11T21:28:19.339+05:30kakane je lokpriyta mali chhe te koine pan mali na...kakane je lokpriyta mali chhe te koine pan mali nathi ane kadach malshe pan nahi....lekh saro rahyo.....Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-55312019492890235102012-07-11T19:00:12.895+05:302012-07-11T19:00:12.895+05:30કાકા જેટલી અદભુત લોકપ્રિયતા ન ભૂતો ન ભવિષ્યતિ કહી ...કાકા જેટલી અદભુત લોકપ્રિયતા ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય.

VERY WELL WRITTEN MUKUL SIRAnonymoushttps://www.blogger.com/profile/03992498476566819126noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-13724499136976540232012-07-11T18:19:51.528+05:302012-07-11T18:19:51.528+05:30હકીકતમાં જીવનમાં સફળ અને નિષ્ફળ બે જ વર્ગ છે અને બ...હકીકતમાં જીવનમાં સફળ અને નિષ્ફળ બે જ વર્ગ છે અને બંને માટે સમાજ પાસે જુદા-જુદા માપદંડ છે. અહીં કોઇ વિજેતા નથી, નિષ્ફળતાના ખેલમાં કૂદવું જ પડેParesh Dabhihttps://www.blogger.com/profile/06381814258705445348noreply@blogger.com